Shree Madhyamik Shala - Pethapur, Taluka- Jhalod.
Shree Madhyamik Shala - default

મુખ્ય પાનું

આચાર્યશ્રીની કલમે

શાળાએ વિદ્યાનું મંદિર છે. શાળા એક વિશિષ્ટ પ્રણાલી છે. જ્યાંશિક્ષણ,સંસ્કૃતિ,સંસ્કાર અને સભ્યતાનું સિંચન થાય છે. શાળાની આગવી પ્રણાલીછે. જેની સવિસ્તાર માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. શાળામાંસાંસ્કૃતિક અને ઇતર પ્રવૃતિઓ, પરીક્ષાનું આયોજન, ઉત્સવ ઉજવણી, શૈક્ષણિકપ્રવાસના આયોજનનો સમાવેશ કરવામાં આવે છે. શાળામાં પરિવારની ભાવનાને જાગૃતકરે એવા શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચેસેતુ સમાન છે.

શાળાએ પરંપરાગત પધ્ધતિથી શૈક્ષણિક અનુભવોની સાથે-સાથે જ્ઞાન, વિજ્ઞાન અનેટેકનોલોજીના યુગમાં અદ્યતન શૈક્ષણિક પધ્ધતિ, પ્રયુક્તિના અભિગમનાઉપયોગનીશરૂઆત કરી દીધી છે. જેનું સમગ્ર સંચાલન વિષય શિક્ષકો દ્વારા જ થાયછે. અમારી શાળાના શિક્ષકો આ સમગ્ર જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે. શાળાના બાળકોને માત્ર પુસ્તકીયુ વધુ વિગત…...

ધ્યેય કથન

બાળકોને સર્જનશીલ, ક્રિયાત્મક, સમજુ અને વડીલોને સન્માન આપતા તથા આત્મવિશ્વાસુ બનાવવા એ અમારો મુખ્ય ધ્યેય છે. બાળકોનો સતત સર્વાંગી વિકાસનુ લક્ષ્ય છે.

દ્રષ્ટિ કથન

પોતાનુ અને બીજાનું સન્માન કરવું.
સંદેશા વ્યવહાર યોગ્ય રીતે કરવું.
સમાજમાં થતા ઝડપી સુધારાને અપનાવી તેના ભાગીદાર થવું.
નક્કી કરેલ ધ્યેયને પ્રાપ્ત કરવા સહકારથી અને સ્વેચ્છિકતાથી શીખવાની નીતિ અપનાવવી.
દરેક પરિસ્થિતિનો હલ શોધવા માટે મુશ્કેલી નિરાકરણની પધ્ધતિ અપનાવવી.
દરેક પધ્ધતિ ને બંધબેસતી ગોઠવી અને ઉચ્ચતમ ગુણો મેળવવા