Shree Madhyamik Shala - Pethapur, Taluka- Jhalod.
Shree Madhyamik Shala - aboutus

શાળા વિશે

શાળાની ઇમારત

અમારી શાળા પેથાપુર ગામમાં આવેલી છે. ૧૯૭૦ થી ચાલતી જુની શાળા છે. અભ્યાસની દ્રષ્ટીએ તથા વિવિધ ઇતરપ્રવૃત્તિઓમાં પણ અમારી આ શાળાને નામ અને પ્રસિધ્ધી મળી છે. શાળાનો મુખ્ય ધ્યેય સારા શિક્ષણની સાથે ખૂબજ સારા નાગરિકોનું નિર્માણ કરવાનું છે. શાળામાં તમામ પ્રકારની જરૂરી ભૌતિક સુવિધાઓ છે. સ્થાપના સમયે શાળા ભાડાના મકાનમાં શરૂ થઇ હતી ત્યાર પછી ૧૯૯૨ થી શાળા મંડળનુ પોતાનુ મકાન છે.