Shree Madhyamik Shala - Pethapur, Taluka- Jhalod.
Shree Madhyamik Shala - prayers

શાળાની પ્રાર્થના

દરરોજ પ્રાર્થના પછી બોલાતો શ્લોક

(૧)
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ
(૨)
મુકં કરોતિ વાચાલં પંગું લંધાયતે ગિરિમ.
થત્ કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ
(૩)
ગુરૂબ્રહ્મા ગુરૂર્વિષ્ણુઃ ગુરૂર્દેવ મહેશ્વરઃ
ગુરૂર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈશ્રી ગુરવે નમઃ
(૪)
વસુદેવમ્ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ્
દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરૂમ
(૫)
સર્વત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા
સર્વે ભક્ષણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાતુ.

સર્વધર્મ પ્રાર્થના દરરોજ

ૐ તત્ સત્ શ્રી નારાયણ તુ, પુરૂષોત્તમ ગુરૂતુ
સિધ્ધ બુધ્ધ તુ, સ્કન્ધ વિનાયક, સવિતા પાવક તું.
બ્રહ્મ મજ્દ તું, યહવ શક્તિ તુ, ઇશુ પિતા પ્રભુ તું.
રૂદ્ર વિષ્ણું તું, રામકૃષ્ણ તું, રહીમતાઓ તું.
વાસુદેવ ગો વિશ્વરૂપ તું ચિદાનન્દ હરિ તું.
અદ્વિતીય તું અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું.
ૐ તત્ સત્ શ્રી નારાયણ તું, પુરૂષોત્તમ ગુરૂ તું.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેય બંધુ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણમ  ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવ દેવ

સોમવારની પ્રાર્થના

સોમવારે નમુ શંકરદેવને
જેમણે આપ્યો છે મનુષ્ય અવતાર
રટણ કરો રામ રામનું
મંગળવારે નમું મોરી માતા ને
જેમણે નવમાસ રાખ્યા ઉદરમાય
રટણ કરો રામનું
બુધવારે નમું ધરતીમાતાને
જેમણે જન્મથી ઝીલ્યો મારો ભાર
રટણ કરો રામનું
ગુરૂવારે નમું ગુરૂદેવને
જેમણે આપ્યુ છે. આત્માનું જ્ઞાન
રટણ કરો રામનું
શુક્રવારે નમું સીતા રામને
જેમણે ચૌદ વરસ સહ્યો વનવાસ
રટણ કરો રામનું
શનિવારે નમું હનુમાન દેવને
જેમણે રદયમાં રાખ્યા સીતારામ
રટણ કરો રામનું
રવિવારે નમું સૂર્યદેવને
જેમણે આપ્યો છે ઉગતા પ્રકાશ
રટણ કરો રામનું
સાતેવારે ગાયોને સૂણે સાંભળે
જેમની પાસે છે વૈકુંઠવાસ
રટણ કરો રામનું

મંગળવારની પ્રાર્થના

પ્રભુ નમીએ પૂરી પ્રીતે, સુખી કરતું, દુઃખો હરતું
સ્તુતિ કરીએ રૂડી રીતે, સુખી કરતું, દુઃખો હરતું
બનાવી તે બધી દુનિયા, બનાવ્યા તે ઊંડા દરિયા
સૂરજને ચંદ્ર ઝગમગિયા સુખી કરતું દુઃખો હરતું
વળી આકાશમાં તારા ઘણે ઊંચે જ ફરનારા
બનાવ્યાતે પ્રભુ પ્યારા, સુખી કરતું દુઃખો હરતું
જગત આખા ઉપર તારી, નજર ફરતી રહે ન્યારી
અમારા કામ જોનારા, સુખી કરતું દુઃખો હરતું
બધાએ પાપ બાળી દે, વળી બુધ્ધિ રૂપાળી દે
નમીએ હાથ જોડી
બુધવારની પ્રાર્થના
પ્રભો અંતર્યામી, જીવન જીવના દિન શરણા
પિતા, માતા, બંધુ અનુપમ સખા હિત કરણા
પ્રભા કિર્તી કાંતિ ધન વૈભવ સર્વ સ્વજનના
નમું છું વંદુ છુ વિમલ મુખ સ્વામી જગતના
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇજા.
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇજા
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઇજા
તુ હીણો હું છુ. તો તુ જ દર્શનમા દાન લઇજા
પ્રભો અંતર્યામી જીવન જીવના દિન શરણા.
ને, સુખી કરતું દુઃખો હરતું

બુધવારની પ્રાર્થના

પ્રભો અંતર્યામી, જીવન જીવના દિન શરણા
પિતા, માતા, બંધુ અનુપમ સખા હિત કરણા
પ્રભા કિર્તી કાંતિ ધન વૈભવ સર્વ સ્વજનના
નમું છું વંદુ છુ વિમલ મુખ સ્વામી જગતના
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇજા.
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇજા
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઇજા
તુ હીણો હું છુ. તો તુ જ દર્શનમા દાન લઇજા
પ્રભો અંતર્યામી જીવન જીવના દિન શરણા.

ગુરૂવારની પ્રાર્થના

પ્યારી સરસ્વતી માં તુ અમારી રે
આપો સુબુધ્ધિ અમને રૂપાળી
માંથે છે મુંગટ કંચન માળા રે
હાથોમાં ત્રિશુલ, પદમ રૂપાળુ
રદય સિંહાસન તુજને બેસાડુ રે
આપો સુબુધ્ધિ અમને રૂપાળી
વિણા ધરી છે માં એ હસ્તકમળમાં રે
ફુલોની માળા અર્પિત કરીએ.
મયુર વાહનમાં, માં તુ અમારી રે
અમારા જીવનને ઉજ્જવળ બનાવી
વિદ્વાન થયું છે મારે તારે સહારે રે
આપો સુબુધ્ધિ અમને રૂપાળી
પ્યારી સરસ્વતી માં તુ અમારી રે.

શુક્રવારની પ્રાર્થના

ભક્તિ કરતા છુટે મારા પ્રાણ
પ્રભુ એવુ માંગુ છું.
રહે જન્મોજન્મ તારો સાથ
પ્રભુ એવુ માંગુ છું.
તારૂ મુખડું મનોહર જોયા કરૂ
રાત દહાડો ભજન તારૂ બોલ્યા કરૂ.
રહે અંત સમય તારૂ ધ્યાન
પ્રભુ એવુ માંગુ છું.
મારી આશા નિરાશા કરશો નહિં
મારા અવગુણ હૈયામાં ધરશો નહિં
શ્વાસે-શ્વાસે રટુ તારૂ નામ
પ્રભુ એવુ માંગુ છું.
ભક્તિ કરતા છુટે મારા પ્રાણ
પ્રભુ એવુ માંગુ છું.

શનિવારની પ્રાર્થના

હારે માતા દેવી સરસ્વતી, દેવી સરસ્વતી
વંદે છે તારા બાળકો.......(૨)
હારે માતા તારા મંદિરીયે, તારા મંદિરીયે,
આવે છે તારા બાળકો........(૨)
હારે માતા ફૂલડાની માળા, ફૂલડાની માળા,
પહેરાવે તારા બાળકો..........(૨)
હારે માતા એટલી જ છે અરજી, એટલી જ છે અરજી,
વિદ્યાનું જ્ઞાન અમને.........(૨)
હારે માતા દેવી સરસ્વતી, દેવી સરસ્વતી,
વંદે છે તારા વાળકો..........(૨)