Shree Madhyamik Shala - Pethapur, Taluka- Jhalod.

ટ્રસ્ટીશ્રી

મંત્રીશ્રી - શ્રી રમેશચંદ્ર પરસોત્તમદાસ પંચાલ

ટ્રસ્ટનું નામ- શ્રી પેથાપુર કેળવણી મંડળ, પેથાપુર

શૈક્ષણિક લાયકાત – એસ.એસ.સી. પાસ

જન્મ તારીખ – 04-05-1956

ટ્રસ્ટના સભ્ય (મેમ્બર) વિશેની માહિતી – પેથાપુર ગામના સ્થાનિક વતની છે. હાલ તેઓ સરકારી અનાજની દુકાન ચલાવે છે. સમાજમાં સારો મોભો ધરાવે છે. લાંબા સમયથી ટ્રસ્ટની કામગીરી સંભાળે છે.

ટ્રસ્ટના સભ્ય (મેમ્બર) તરફથી મળેલો સંદેશો – આદિવાસી વિસ્તાર હોવાથી વિદ્યાર્થીઓની પ્રગતિ અને ઉત્કર્ષ થાય. વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે જાગૃતિ આવે. વિદ્યાર્થીઓ અને સંસ્થા પ્રગતિ કરે. શિક્ષકશ્રીઓ કાર્યકુશળ હોવા જોઇએ.


ટ્રસ્ટીશ્રી