Shree Madhyamik Shala - Pethapur, Taluka- Jhalod.

ટ્રસ્ટીશ્રી

સભ્યશ્રી - શ્રી પંચાલ મુકેશકુમાર ડી.

ટ્રસ્ટના સભ્ય (મેમ્બર) વિશેની માહિતી - સ્વભાવે માયાળુ છે.

ટ્રસ્ટના સભ્ય (મેમ્બર) તરફથી મળેલો સંદેશો – નિયમિતતા અને ફરજ પાલન જરૂરી છે. વિદ્યાર્થીઓના રસ અને રૂચિ અનુસાર શિક્ષણ કાર્ય થવુ જોઇએ. વિદ્યાર્થીઓમાં નેતૃત્વનાં ગુણ કેળવવા જોઇએ શિક્ષક, વાલી અને વિદ્યાર્થીએ કેળવણીના ત્રણ આધાર સ્તંભ છે. જે મજબુત હોવા જોઇએ.


ટ્રસ્ટીશ્રી